Ticker

6/recent/ticker-posts

Online General Knowledge Quiz No-3 for Students

Online General Knowledge Quiz No-3 for Students

Gujarat General Knowledge Quiz for Students

Hello and welcome to our blog www.gujarateduhelp.com. Here we have tried to do the English quiz for preschoolers through 8th-grade students. it is very interesting for students. We hope you like our work. visit our blog for the latest elementary school information and materials. Thanks for your visit.

Watch Video for Quiz


1. ગુજરાતમાં બનાસ ડેરી ક્યાં આવેલી છે?

A. પાલનપુર

B. મહેસાણા

C. આણંદ

D. રાજકોટ

Ans: A. પાલનપુર


2. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

A. બનાસ

B. સાબરમતી

C. નર્મદા

D. તાપી

Ans: C. નર્મદા


3. ગુજરાતમાં સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

A. ભાવનગર

B. વડોદરા

C. રાજકોટ

D. અમદાવાદ

Ans: D. અમદાવાદ

4. કયું સ્થળ પિતૃઓની શ્રાદ્ધવિધિ માટે જાણીતું છે?

A. પાલિતાણા

B. સિધ્ધપુર

C. ચાંદોદ

D. ચાણોદ

Ans: C. ચાંદોદ


5. ધરોઈ યોજના કઇ નદી પર છે?

A. નર્મદા

B. તાપી

C. બનાસ

D. સાબરમતી

Ans: D. સાબરમતી


6. મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે?

A. જૂનાગઢ

B. પોરબંદર

C. ભાવનગર

D. જામનગર

Ans: A. જૂનાગઢ


7. ગુજરાતનું સૌથી જૂનું હયાત શહેર કયું છે?

A. પાટણ

B. સિધ્ધપુર

C. વડનગર

D. દ્વારકા

Ans: C. વડનગર


8. ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે ?

A. મધ્ય ગુજરાત

B. મધ્ય સૌરાષ્ટ્ર

C. દક્ષિણ ગુજરાત

D. ઉત્તર ગુજરાત

Ans: A. મધ્ય ગુજરાત


9.' શંકુઝ વોટરપાર્ક ' કયા જિલ્લામાં આવેલો છે?

A. પાટણ

B. ગાંધીનગર

C. મહેસાણા

D. અમદાવાદ

Ans: C. મહેસાણા


10. ઊંટ સંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે?

A. જૂનાગઢના કાઠી ખાતે

B. પાટણ

C. કચ્છના ધારી ખાતે

D. દેવભૂમિ દ્વારકા

Ans: C. કચ્છના ધારી ખાતે


11. મહુડી કઇ નદીના કિનારે આવેલું છે?

A. સાબરમતી

B. તાપી

C. નર્મદા

D. વિશ્વામિત્રી

Ans: A. સાબરમતી


12. વાંસનું ઉત્પાદન કયા જિલ્લાઓમાં સૌથી વધુ થાય છે?

A. ખેડા અને કચ્છ

B. ડાંગ અને નર્મદા

C. બનાસકાંઠા અને ભરૂચ

D. તાપી અને વલસાડ

Ans: B. ડાંગ અને નર્મદા


13. ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું?

A. ભાવનગર

B. વડોદરા

C. ગાંધીનગર

D. અમદાવાદ

Ans: D. અમદાવાદ


14. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે?

A. નારાયણ સરોવર

B. આજવા સરોવર

C. થોળ

D. નળ સરોવર

Ans: D. નળ સરોવર


15. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે?

A. 500 કિમી

B. 540 કિમી

C. 590 કિમી

D. 530 કિમી

Ans: A. 500 કિમી


Watch Video for Quiz


16. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?

A. સુરેન્દ્રનગર

B. અમદાવાદ

C. ભાવનગર

D. રાજકોટ

Ans: A. સુરેન્દ્રનગર


17. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે?

A. જૂનાગઢ

B. મહેસાણા

C. વેરાવળ

D. ગાંધીનગર

Ans: D. ગાંધીનગર


18. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિવાલેખ ક્યાં આવેલો છે?

A. ગિરનાર - તળેટી

B. ધોળાવીરા

C. ઈડર

D. લોથલ

Ans: A. ગિરનાર - તળેટી


19. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?

A. ડેડિયાપાડા

B. તિલકવાડા

C. રાજપીપળા

D. સાગબારા

Ans: C. રાજપીપળા


20. અંબાજી કયા તાલુકામાં આવેલું છે?

A. દાંતા

B. ઈડર

C. ખેડબ્રહ્મા

D. મહેસાણા

Ans: A. દાંતા


21. ગુજરાતનો કયો મેળો ગધેડાની લે- વેચ માટે પ્રસિદ્ધ છે?

A. તરણેતર

B. શામળાજી

C. વૌઠા

D. નારેશ્વર

Ans: C. વૌઠા

22. ગુજરાતની વાયવ્ય સરહદે કયું રાજ્ય આવેલું છે?

A. મધ્યપ્રદેશ

B. પાકિસ્તાન

C. ઉત્તરપ્રદેશ

D. રાજસ્થાન

Ans: D. રાજસ્થાન


23. દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે?

A. રતનપુર

B. બરડા

C. અરવલ્લી

D. જેસોર

Ans: D. જેસોર


24. ગુજરાતની પશ્ચિમે કયો સમુદ્ર છે?

A. એન્ટલાન્ટિક

B. અરબી સમુદ્ર

C. પ્રશાંત મહાસાગર

D. ભારતીય મહાસાગર

Ans: B. અરબી સમુદ્ર


25. 'ફ્લેમિંગો' પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે?

A. સુરખાબ

B. ઘૂડખર

C. સારસ

D. ઘુરાડ

Ans: A. સુરખાબ

 

More Quiz: Click Here

Participate in Gujarat Eduhelp quiz competition

Many of the candidates are showing their eagerness in taking the Gujarat GK Quiz. So, aspirants come and join us to know more about the concept and the information of Gujarat. Candidates who are attempting many competitive exams should have a glance at the information about the concept and need to be efficient in that particular area. 

So in the below post, we will assign the candidates Gujarat Quiz which is an online test. Thereby, the candidates can attempt the Gujarat Online Test easily. This post, Gujarat GK Questions and Answers ensures that the detail description and the queries asked by us are providing with suitable options, and the answer will be displayed as per the submission of the exam.
We have planned for students and teachers to participate in Gujarat Eduhelp Quiz. Knowledge growth is our motto. Today, online education is necessary for everyone, but we have many problems getting an online education. Here we have to do our best to bring general knowledge to students and teachers as well.

Today we face many problems to get a homeschooling, but online education is the best opportunity to update our knowledge. We have to try to give general knowledge by planning the quiz show.

A quiz is a form of the brain teaser game in which players try to answer the questions correctly. It is a game to know our knowledge on a certain topic. Our questionnaire is based on basic knowledge of English. We will give you multiple choice questions daily to increase your knowledge of Gujarat.
 
A multiple choice is a form of objective evaluation in which respondents are asked to select only the correct answers from the options offered as a list. Multiple-choice items consist of a root and several alternative answers, including the correct answer and one or more incorrect answers.


The correct answer scores a specified number of points towards the total score and an incorrect answer is nothing. There are several benefits to a multiple choice test. If the item writers are well trained and the items are of the same guaranteed quality, it can be a very effective evaluation technique.