ધોરણ 10 નું પરિણામ ચેક કરો.| SMS અને WhatsApp દ્વારા મોબાઇલમાં મેળવો.
ધોરણ 10 એ વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનું પગથિયું છે. ધોરણ 10 બાદ વિદ્યાર્થી પોતાની પરિણામના આધારે તેને જેમાં રસ રુચિ હોય તે પ્રવાહમાં પ્રવેશ મેળવે છે. વિદ્યાર્થી ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની રાહ જોતા જ હોય છે. તેના આધારે જ તેને આગળ કયા પ્રવાહમાં જવું છે કે નક્કી થાય છે.
SMS દ્વારા મોબાઇલમાં મેળવો.
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2026 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.
GSEB SSC રિઝલ્ટ ઓનલાઈન ચેક કરો.
➡️ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
➡️ હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2026 (ધોરણ 10) પર ક્લિક કરો.
➡️ રિઝલ્ટ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે.
➡️ જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
⤵️ધોરણ 10 પરિણામ 2026⤵️
પોસ્ટનું નામ: ધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા: 9,07,175
પરિણામનું નામ: GSEB SSC RESULT 2026
પરિણામની તારીખ: 6/05/2026
વેબસાઈટ: www.gseb.org
⤵️ ધોરણ 10 ના પરિણામની PDF મેળવો. ⤵️
➡️ માત્ર એક ક્લિક પર
➡️ Screenshot લેવાની જરુર નહી પડે.
આ બોટ ને તમારો રોલ નંબર મોકલો અને પરિણામ ની PDF મેળવો, આ PDF ની Print લઈ શકો છો.
તમારો નંબર A7122384 આવી રીતે લખીને સેન્ડ કરો. અને પછી થોડી વાર રાહ જોશો એટલે pdf આવશે.
ધોરણ 10 ની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓએ આપી?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરીક્ષામાં ધોરણ 10 માટે 9,17,687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 11 મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થયો હતો. ધોરણ 10 ની પરીક્ષા 22 માર્ચ સુધી યોજાઇ હતી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 22 માર્ચ સુધી યોજાઇ હતી.
માર્કશીટમાં પર્સન્ટાઈલ રેન્ક લખેલ હોય છે.
પર્સન્ટાઇલ રેન્ક એટલે શું ?
પર્સન્ટાઇલ પધ્ધતિનો ફાયદો શું છે ?
પર્સન્ટાઇલ ગણવાની રીત જાણવા માટે
👉 પેજ -1 જુઓ ,,, 👉 પેજ -2 જુઓ
GSEB SSC પરિણામ 2026
Whatsapp Group: Click Here
GSEB Website: Click Here
Home Page: Click Here


