Ticker

6/recent/ticker-posts

HSC Science Result Update 2023

HSC Science Result Update 2023: ધો-12 સાયન્સનું રીઝલ્ટ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે, વાંચો અહીંથી સમાચાર


HSC Science Result Update 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે. 

HSC Science Result News 2023: થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે.

HSC Science Result Update 2023

પોસ્ટનું નામ: HSC Science Result News 2023

બોર્ડનું નામ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

પરીક્ષાનું નામ: ધો-12 સાયન્સ

ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ: 1.26 લાખ

વેબસાઈટ: www.gseb.org

ધો-12 સાયન્સનું રીઝલ્ટ મેના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે
આ વર્ષે વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો.

HSC Science Result News 2023: પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પે૫૨ ચકાસણી કરવા જણાવ્યું હતું.

પેપર ચકાસણીમાં ઘણા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપી હતી.


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ 2023

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીઝલ્ટ 2023: ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે.

HSC Science Result News 2023: પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.


📚 ઉચ્ચ અભ્યાસ માટે આપવી પડતી કેટલીક પ્રવેશ પરીક્ષાઓ

➡️ GUJCET: ધો.૧૨ સાયન્સ પછી ગુજરાત રાજયની એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રિકલચર ના અભ્યાસ માટે

➡️ NEET: ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ તેમજ પેરા મેડિકલ પ્રવેશ માટે

➡️ JEE( MAIN): ધો.૧૨ સાયન્સ પછી  NIT,IIIT તેમજ પ્રખ્યાત એન્જિનિયરિંગ કોલેજ માં પ્રવેશ માટે

➡️ JEE (ADV):ધો.૧૨ સાયન્સ પછી IIT માં BTech ના અભ્યાસક્રમ માં પ્રવેશ માટે

➡️ CMAT: સ્નાતક પછી MBA, MCA ના અભ્યાસક્રમ માં પ્રવેશ માટે

➡️ CAT: સ્નાતક પછી IIM માં પ્રવેશ માટે

➡️ GATE: BE/BTech પછી IIT,NIT,IIIT માં ME/ MTech ના પ્રવેશ માટે

➡️ GPAT:  પ્રખ્યાત ફાર્મસી કોલેજમાં MPharm ના પ્રવેશ માટે

➡️ CLAT: ધો.૧૨ પછી નેશનલ લો યુનિવર્સિટીમાં LLB ના પ્રવેશ માટે

➡️ NCHM JEE: ધો. ૧૨ પછી હોટલ મેનેજમેન્ટ ની કૉલેજ માં પ્રવેશ માટે

➡️ GMAT: વિદેશમાં મેનેજમેન્ટના અભ્યાસ માટે

➡️ NATA: ધો. ૧૨ પછી આર્કિટેકચર ની કોલેજ માં પ્રવેશ માટે

➡️ UCEED: ડિઝાઇન ના કોર્ષ માટે NID સિવાયની કૉલેજ માં પ્રવેશ માટે

➡️ CEED: ડિઝાઇન ના માસ્ટર ડિગ્રી ના કોર્ષ માટે

➡️ DAT: ધો.૧૨ પછી NID ના B.Des ના પ્રવેશ માટે 

➡️ NEST: NISER ના MSC ના પાંચ વર્ષના અભ્યાસક્રમ ના પ્રવેશ માટે

➡️ CIPET JEE: CIPET ના અભ્યાસક્રમ ના પ્રવેશ માટે

➡️ AIST: FDDI ના અભ્યાસક્રમ માં પ્રવેશ માટે 

➡️ IAT: IISER ના પાંચ વર્ષના MSC ના અભ્યાસક્રમ ના પ્રવેશ માટે

➡️ PGCET: ગુજરાતમાં આવેલી એન્જિનિયરિંગ તેમજ ફાર્મસીની કૉલેજ માં માસ્ટર ડિગ્રી ના પ્રવેશ માટે

➡️ JAM: IISC તથા IIT ના Msc તથા PHD ના અભ્યાસક્રમ ના પ્રવેશ માટે

➡️ CSEET: કંપની સેક્રેટરી (CS) ના કોર્ષ માટે આપવી પડતી પ્રવેશ પરીક્ષા 

➡️ CPT: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ના કોર્ષ માટે આપવી પડતી પ્રવેશ પરીક્ષા 

➡️ CUET: સેન્ટ્રલ યુનિવર્સીટીના કોર્ષ માટે આપવી પડતી પ્રવેશ પરીક્ષા
Youtube Channel Image
Gujarat Eduhelp ફ્રી વિડીયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
Subscribe